CIDની આ ઈન્સ્પેક્ટરે ગ્રીન બિકીનીમાં મચાવ્યો હંગામો, બોલ્ડ અવતાર જોઈને ફેન્સ બેકાબૂ થયા

મેઘાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ગ્રીન બિકીનીમાં તેની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. મેઘા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ તસવીરમાં તે સ્વિમિંગ પૂલમાં ગ્રીન બિકીની પહેરેલી જોવા મળી રહી છે. ગ્રીન બિકીનીમાં મેઘા ગુપ્તા એકથી વધુ પોઝ આપી રહી છે. મેઘના ગુપ્તાની આ બોલ્ડ સ્ટાઈલ જોઈને ફેન્સના હોશ ઉડી ગયા છે અને તેઓ તેના વખાણ કરતા થાકતા નથી.
મેઘા ગુપ્તાને વાંચનનો શોખ છે. સ્વિમિંગ પૂલની બાજુમાં એક પુસ્તક રાખવામાં આવ્યું છે. મેઘા ગોવામાં વેકેશન પર છે. તે સતત તેના વેકેશનની તસવીરો શેર કરતી રહે છે.
તસવીરમાં મેઘા ગુપ્તા સ્વિમિંગ પૂલમાં આરામ કરતી જોવા મળે છે. લોકો મેઘા ગુપ્તાની સરખામણી વોટર બેબી સાથે કરી રહ્યા છે.’સીઆઈડી’ સિવાય ઘા ગુપ્તા ‘કોડ રેડ’, ‘એમટીવી બિગ એફ’ અને ‘સાવધાન ઈન્ડિયા’માં પણ જોવા મળી છે.
તસવીરમાં મેઘા તેના કૂતરા સાથે બાથટબમાં મસ્તી કરતી જોવા મળે છે. મેઘા ગુપ્તા ટીવી એક્ટર સિદ્ધાર્થ કર્ણિકની પત્ની છે. સિદ્ધાર્થ કર્ણિક પ્યાર કી યે એક કહાની અને એક થા રાજા એક થી રાની જેવા શોમાં જોવા મળ્યો છે.