ઉર્ફી જાવેદે ની આ બોલ્ડતસવીરે લોકો ને કર્યા ઘાયલ – જુઓ લેટેસ્ટ હોટ વિડીયો

સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેના સર્જનાત્મક, અસામાન્ય કપડાં અને બોલ્ડનેસને કારણે ઘણીવાર સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. પરંતુ આ વખતે તેણે જે કર્યું છે તે તેનાથી પણ આગળ છે.
ઉર્ફીએ સોશિયલ મીડિયા પર ન્યૂડ વીડિયો શેર કર્યો છે. ખાલી સ્તનને ઢાંકવા માટે અભિનેત્રીએ બે ગ્લાસનો સહારો લીધો છે. પરંતુ ઉર્ફી આ ન્યૂડ અવતારમાં ખૂબ જ સેક્સી અને બોલ્ડ લાગી રહી છે.
યુઝર્સની આંખો ફાટી ગઈ છે. એક યુઝરે કોમેન્ટ બોક્સ પર લખ્યું- દીદી, હવે આ હદ થઈ ગઈ છે. બીજાએ લખ્યું- અરે બાબા, આ ગ્લાસ ઉપાડો. અભિનેત્રીની પોસ્ટ પર આવી કમેન્ટ્સ સતત આવી રહી છે.
ઉર્ફી જાવેદ દર વખતે તેના બોલ્ડ લુકથી દરેકને આશ્ચર્યચકિત કરે છે. તેના અજીબો-ગરીબ ફેશનને જોઈ ઘણા લોકોનું માથું ફરી જાય છે. આ વચ્ચે ફરી એકવાર ઉર્ફીએ પોતાનો નવો લુક ક્રિએટ કર્યો જે દરેકને આશ્ચર્ય પમાડે તેવો છે.
વિશ્વાસ કરો તમે પણ તેનો આ લુક જોઈને તમારી આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં. બિગ બોગ ઓટીટી કન્ટેસ્ટેન્ટ ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ લુકનો વીડિયો શેર કર્યો છે.
ઉર્ફી જાવેદના આ વીડિયોમાં તમે જોઈ શકોછો કે, આ વખતે તો ઉર્ફી જાવેદે તમામ હદ પાર કરી દીધી છે. એક્ટ્રેસે તેના શરૂર પર ના માત્ર ફોટો ચોંટાડી નવો લુક ક્રિએટ કર્યો છે.