૮૦૦ વર્ષોથી બંધ હતો આ મંદિરનો રૂમ, તેનો દરવાજો ખોલવામા આવ્યો તો અંદરનો હાલ જોઈને ઉડી ગયા હોશ…

આજે આપણે એક મંદિરના રૂમના રહસ્ય વિષે જાણીએ. આ મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે. ત્યાના બારસૂન વિસ્તારમાં આવેલ એક મદિરમાં ૮૦૦ વર્ષથી એક રૂમ બંધ હતી અને આ મદિરનો તે રૂમ ખોલવામાં આવ્યો ત્યારે તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ મંદિરનુ નામ દિગંબર જૈન મંદિર છે ત્યનો એક ઓરડો ઘણા વર્ષોથી બંધ રહ્યો હતો. આ રૂમને ખોલવાનો નિર્ણય પુરાતત્વ વિભાગે કર્યો. તેમણે એવી આશા હતી કે આ મંદિરના રૂમથી તેમણે ઘણી શિલ્પ મળશે.
તેનાથી તેમણે ઘણી પ્રાચીન વસ્તુઓ વિષે જાણી શકાશે. પરંતુ જ્યારે આ રૂમને ખોલવામાં આવ્યો ત્યારે તેને જોઈને બધા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા. જ્યારે તેમણે દરવાજો ખોલ્યો ત્યારે તેમાથી ઘણા ચમચીડિયા બહાર નીકળ્યા હતા. તે જેમ બહાર આવ્યા ત્યાર પછી તે રૂમ થોડો સાફ થયો હોય તેવું લાગ્યું હતું. તે રૂમને સાફ કરતાં તેમણે ઘણો સમય લાગ્યો હતો. તેમાથી તેને ઘણો કચરો પણ બહાર કાઠયો હતો.
ઓરડીમાંથી ગુફા મળી : જ્યારે આ રૂમની સરખી રીતે સાફ કર્યા પછી તેની સારી રીતે સંભાળ રાખવામા આવી છે. તેની અંદરથી એક નાની ગુફા પણ મળી આવી છે. ગુફામાં જવા માટે સીડી બનાવવામાં આવી હતી. તણા પરથી લાગતું હતું કે તેની અંદર ઘણી પ્રાચીન મૂર્તિઓ રહેલી હશે. આ પહેલા જ્યારે આ ગુફા ખોલાય હતી ત્યારે તેમાથી મુર્તિ મળી હતી તેથી અત્યારે પણ બધાને આશા હતી કે તેમાથી પ્રાચીન મૂર્તિઓ મળે.
જિલ્લાના પુરતત્વિય અધિકારી વિરેન્દ્ર કુમાર પાંડે એ જણાવ્યા પ્રમાણે જૈન સમિતિઓએ ૯૦ના દાયકા વર્ષોમાં આ જૈન મંદિરમાં કાર્ય કર્યું હતું અને આ મંદિરમાં આ રૂમ છેલ્લા ૮૦૦ વર્ષથી બંધ છે તેને ક્યારેય ખોલવામાં આવ્યો નથી. આ રૂમમાથી કેટલીક પ્રાચીન કાળની વસ્તુઓ મળી આવી છે. તે જાણી શકાય છે. તે વસ્તુને જોતાં કોઈને એમ લાગતું નથી કે આ વસ્તુ ઘણા વર્ષો જૂની છે.
આ મંદિર ખૂબ પ્રસિદ્ધ છે : આ મંદિર ખૂબ જૂનું મંદિર છે. આ મંદિરને જોવા માટે ઘણા લોકો દૂરથી આવે છે. અહી કોઈ ખાસ સમયે મહોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે આ મંદિરનો આ રૂમ ઘણા વર્ષોથી બંધ પડ્યો હતો તેથી તેને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ રૂમ જ્યારે બધા હતો ત્યારે તેમાથી ઘણી વસ્તુઓ મળી આવી છે તેથી હવે આ ગુફા ખોલવાનો નિર્ણય પીએન કરવામાં આવ્યો છે. તેથી પ્રાચીન વસ્તુઓ અને પ્રાચીન મૂર્તિઓ તે ગુફાની અંદરથી મળી શકે.