આ ભાઈ માં મોગલના ધામ 13-તોલા સોનાના દાગીના લઇ ને આવ્યા! ત્યારબાદ…જુઓ વિડીયો.

માં મોગલ ના પર્ચા અપરંપાર છે. માં મોગલ ના ધામે ભક્તો આવીને ધન્યતા અનુભવે છે. માં મોગલ ની પાસે સાચા મન થી જે માંગો તે માં મોગલ આપે છે. માં મોગલ ના પર્ચાઓ અવારનવાર સામે આવતા જ હોય છે. કેટલાક લોકો વિદેશ માંથી પણ માનતા પુરી કરવા માં મોગલ ના ધામ કબરાઉ આવતા હોય છે.
એક વ્યક્તિ ને માં મોગલે એવો પરચો આપ્યો કે, જાણી ને તમારી શ્રદ્ધા મોગલમાઁ પર વધી જશે. એક વ્યક્તિ માં મોગલ ના ધામ કબરાઉ 13-તોલા નો સોનાનો હાર લઇ ને આવ્યા. 13-તોલા નો સોનાનો હાર ખોવાય જતા આ ભાઈ અને તેના પરિવાર ના લોકો હાંફળા ફાંફળા થઇ ગયા હતા. માં મોગલ ના ધામ આવતા ત્યાં ના મણિધર બાપુ ને બધી વાત કરી.
ભાઈ કહ્યું કે, એક વર્ષ પહેલા તેનો 13-તોલા નો સોનાનો હાર ખોવાય ગયો હતો. બધી જ જગ્યા એ ઘણો શોધ્યા બાદ પણ તેને સોનાનો હાર મળતો ન હતો. અનેક ઘણા દિવસો થયા બાદ, આ ભાઈ એ માં મોગલ ને યાદ કરીને માનતા માની. અને એક વર્ષ બાદ તે ભાઈ ના ઘર માંથી જ 13-તોલા નો સોનાનો હાર મળી ગયો. જુઓ વિડીયો.
13-તોલા નો સોનાં ના દાગીના મળી જતા આ ભાઈ પરિવાર સાથે માં મોગલ ના ધામ માતા ના દર્શન કરવા પહોંચ્યા હતા. મણિધર બાપુ એ કહ્યું કે, માં મોગલ અઢારે વર્ણો ની માતા છે. માં મોગલ પાસે સાચા મનથી જે માનતા રાખો કે, ઇરછા પ્રગટ કરો માં મોગલ પુરી કરે જ છે. માં મોગલ ના પર્ચા લોકો ને મળ્યા જ કરે છે.
લોકો પુરી શ્રદ્ધા થી માતા ના આશીર્વાદ લેવા આવતા હોય છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.