વિધર્મી પ્રેમીને પામવા માં-બાપને તરછોડીને લગ્ન કર્યા, પ્રેમીની આ હરકતોને કારણે મહિલાને ખોવો પડ્યો જીવ, મચી ગયો હડકંપ..!

ઘણીવાર કેટલાક છોકરી પોતાના પ્રેમી માટે પોતાના માતા-પિતાને છોડીને હોય છે. પરંતુ થોડા સમય બાદ તેમને પછતાવાનો વારો આવતો હોય છે. રાજસ્થાનના જયપુર જિલ્લામાં રહેતી રેસમાં બંગલાની ઉર્ફે મહિના સાથે પણ આવો જ બનાવ બન્યો છે. 2017માં રેસમાં એક ફાઇનાન્સ કંપનીમાં ક્રેડિટ કાર્ડ બનાવવા માટે આવી હતી.
ત્યારે તેની પહેલી વાર અયાઝ નામ ના યુવક સાથે મુલાકાત થઈ હતી. તેના થોડા દિવસો બાદ ફરીવાર તે બંને મળ્યા હતા.થોડા સમય બાદ બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી ધીરે ધીરે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. અયાઝઅને રેશમાનું 4 મહિના અફેર ચાલ્યું હતું. રેશ્માએ અયાઝ ને ખૂબ જ પ્રેમ કરતી હતી. જેના કારણે તે બંને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
પરંતુ રેશમાના પરિવારજનો લગ્ન માટે માનવા તૈયાર ન હતા. જેને કારણે રેશમાએ પોતાના માતા-પિતાને છોડી દીધા હતા અને યાઝ સાથે ગાઝિયાબાદ આવી ગઈ હતી. ગાજિયાબાદ આવીને તે બંને લવ મેરેજ કર્યા હતા.સૌ પ્રથમ તે બંને હિન્દુ રીતે રિવાજ મુજબ 7 ફેરા ફર્યા હતા અને ત્યારબાદ નિકાહ કર્યા હતા.
લગ્નના થોડા દિવસો બાદ તેઓ જયપુર આવી ગયા હતા. જયપુર આવીને રેસમાં એ પોતાના માતા પિતાને મનાવ્યા હતા પોતાની દીકરીને ખુશી માટે તેમના માતા-પિતા તે બંને વચ્ચે સંબંધ માટે માની ગયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે કોઈના કોઈ વાતને લીધે ઝઘડો થતો હતો આ દરમિયાન અયાજની નોકરી પણ છૂટી ગઈ હતી જેને કારણે વિવાદ ખૂબ જ આગળ વધ્યો હતો.
પોતાની જૂની નોકરી છૂટી ગયા બાદ તેણે એક ફૂડ કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અયાસ ઘણીવાર ગુસ્સામાં આવીને રેશમા સાથે મારપીટ પણ કરતો હતો. લગ્નના થોડા સમય બાદ અયાઝએ પોતાના લક્ષણો બતાવી દીધા હતા. જે રેશમાએ પોતાના માતા પિતા વિરૂદ્ધ જઈ ને તેની સાથે લગ્ન કર્યા હતા તેના પર અયાઝ શંકા કરતો હતો.
રેશમાના સોશિયલ મીડિયા પર ખૂબ જ વધુ ફોલોવર્સ થઈ ગયા હતા. જેને કારણે તે વારંવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટાઓ અપલોડ કરતી હતી જે અયાઝ ને બિલકુલ પસંદ ન હતું. અયાઝ એવું લાગી રહ્યું હતું કે રેશમા નું બીજા જોડે ચક્કર ચાલી રહ્યું છે. થોડા દિવસો બાદ અહીંયા છે ને રેસમાં બંને આખો દિવસ સાથે ફરવા નીકળ્યા હતા.
ત્યારબાદ તેમણે બહાર ભોજન પણ કર્યું હતું. પરંતુ રાતના સમયે અયાઝ નશાની હાલતમાં હતો. જ્યારે તેઓ જયપુર દિલ્હી હાઇવે પર નઇ માતાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે જગ્યાએ તેણે રેશ્માનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી હતી. આ બાબતની જાણ રેશમાના પરિવાર ને થતાં તેમણે તરત જ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. તેમજ આગળની કાયદેસરની કાર્યવાહીના તમામ ચક્રો ગતિમાન કર્યા છે.