નરાધમ બાપ 2 વર્ષથી રોજ મોડી રાત્રે સગીર દીકરી પર દુષ્કર્મ આચરતો, દીકરી ગર્ભવતી બનીને બાળકને જન્મ આપતા જ પરિવારના ટાંટીયા ધ્રુજવા લાગ્યા..

હાલ વલસાડના ધરમપુર માંથી એક એવો મામલો સામે આવ્યો છે. જે વાંચતા જ તમારું લોહી પણ ઉકળવા લાગશે અને તમે પણ હાથમાં ડંડો લઈને યુવકને મેથીપાક ચખાડવા પહોંચી જશો. હકીકતમાં ધરમપુર માંથી ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેની જાણ થતાં જ સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. તો પરિવારજનોના ટાંટિયા ધ્રુજવા લાગ્યા હતા..
ધરમપુરમાં રહેતા એક પરિવારમાં સગીર ઉંમરની દીકરીને અચાનક જ પેટમાં દુખાવો થયો હતો. એ દુખાવાને કારણે તેણે તેની માતાને જણાવ્યું હતું કે, તેને પેટમાં ખૂબ જ દુખાવો થાય છે. એટલા માટે તાત્કાલિક તેની માતા તેને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરોએ સારવાર કરી અને ત્યારબાદ જે રિપોર્ટ સગીરાની માતા સમક્ષ રજૂ કર્યો હતો…
તે રિપોર્ટ જોતા જ માતાને ધોળા દિવસે અંધારા આવી ગયા હતા. કારણ કે ડોક્ટરે જણાવ્યું કે, તેમની દીકરી ગ.ર્ભ.વ.તી બની ગઈ છે. જ્યારે માતાને આ બાબતની જાણ થઈ ત્યારે તે ખૂબ જ વિચારમાં મુકાઈ ગઈ હતી. તે વારંવાર તેની દીકરીને પૂછતી હતી કે આ તમામ બાબતો કેવી રીતે બની?? અને કઈ જગ્યા પર બની..? પરંતુ તેની દીકરી આ તમામ બાબતોથી અજાણ છે તેવું જણાવતી હતી..
ઘરે જઈને પણ માતા રોજબરોજ એકની એક જ વાત પૂછતી હતી, પરંતુ તેની દીકરી વારંવાર રડવા લાગતી હતી, અને કોઈ યોગ્ય જવાબ આપતી હતી નહીં, આમને આમ દિવસો વીતતા ગયા અને એક દિવસ અચાનક ફરી એક વખત દુખાવો ઉપાડતા સગીરાને ફરિવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યા સગીર ઉંમરની આ દીકરી એક બાળકીને જન્મ આપ્યો હતો.
માત્ર નાની ઉંમરમાં જ આ સગીરાએ એક બાળકીને જન્મ આપી દેતા તેના પરિવારના સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. જ્યારે આસપાસ રહેતા લોકોને પણ ખૂબ જ ઉંડો આઘાત લાગ્યો હતો સૌ કોઈ લોકો વિચારવા પર મજબૂર બન્યા હતા. જોત જોતામાં આ બાળકી ત્રણ મહિનાની થઈ ગઈ ત્યારબાદ સગીરા એક દિવસ ભાંગી પડેલી હાલતમાં તેની માતાને જણાવ્યું કે…
છેલ્લા બે વર્ષથી તેના પિતા તેની સાથે મોડી રાતના સમયે તેના પર બળજબરી શારીરિક સંબંધ બાંધતા હતા. માતાએ આ શબ્દો સાંભળ્યા ત્યારે ફરી એક વખત તેના હોશ છૂટી ગયા હતા અને ખૂબ જ ઊંડા આઘાતમાં મુકાઈ ગઈ હતી. તેની તબિયત પણ ધીમે ધીમે લથડવા લાગી હતી આખરે તે પણ વિચાર કરતી હતી કે આ શબ્દો સાંભળતા પહેલા તેણે મૃત્યુ કેમ ન મળ્યું..
જે દીકરીએ પોતાને પિતાને જીવ કરતા પણ વધારે પ્રેમ કર્યો હતો. તેજ પિતાએ તેની લાડકવાઈ દીકરી ઉપર શરીર સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત રોજબરોજ તે રાત્રિના સમયે તેની પાસે આવી જતો હતો. અને શરીર સંબંધ બાંધીને તેને મારી નાખવાની ધમકી આપતો હતો. અને કહ્યું કે જો આ બાબતની જાણ અન્ય કોઈ વ્યક્તિને કરીશ તો તને ઘરમાંથી કાઢી મૂકીશ અને જાનથી મારી નાખીશ.
આ સગીરાને તેના પિતાએ આચરેલા .દુ.ષ્ક.ર્મ.ને કારણે ગ.ર્ભ. રહી ગયો હતો. અને જેના થકી તેણે એક બાળકીને જન્મ પણ આપ્યો છે. હવે આ બાળકી મોટી થઈને પૂછશે કે તેના પિતા કોણ છે..? તો આ સગીરાને જવાબ દેવો ખૂબ જ મુશ્કેલ બની જશે. આ બાબતને લઈને સગીરાની માતાએ તેના પતિ વિરુદ્ધ ધરમપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે..
પોલીસે પણ આ નરાધમ બાપ સામે .દુ.ષ્ક.ર્મ.નો ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે સમાજના તમામ આગેવાનો પણ ચોંટી ઉઠ્યા હતા. અને આ તમામ બાબતો ઉપર ચર્ચા વિચારણા કરવા માટે બેઠકો બોલાવવા લાગ્યા હતા..
હકીકતમાં આ મામલો સામે આવ્યા બાદ તંત્ર સફાળું બેઠું થયું છે. અને આ પ્રકારની હરકતો કરનારને કડકમાં કડક સજા આપી રહ્યા છે. ધરમપુર પંથકમાં પણ આ બાબતને લઈને ચકચાર મચી ગયો છે. કારણ કે બાપ અને દીકરીના પવિત્ર સંબંધને લજાવનાર આ કિસ્સો આવતીકાલે અન્ય કોઈ વ્યક્તિ સાથે ન બને તેને લઈને જાગૃતતા ફેલાવી રહ્યા છે.