આવનારા 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની મોટી આગાહી, અમદાવાદ અને સૌરાષ્ટ્રના લોકો ખાસ વાંચી લે, નહીંતર…

આવનારા 24 કલાકમાં ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની મોટી આગાહી, અમદાવાદ અને સૌરાષ્ટ્રના લોકો ખાસ વાંચી લે, નહીંતર…

અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક રીતે મેઘમહેર જોવા મળી છે. તેમજ અમદાવાદના ઘણા બધા ભાગોમાં ગઈકાલે મોડી રાત્રે થી ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તેમજ હવે ગુજરાતના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તેવામાં હવે આગળના 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ભારે આગાહી કરવામાં આવી છે.

અને હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં તેમજ ઘણા જિલ્લાઓની અંદર ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. ડાંગ, વલસાડ, દીવ, માં પણ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓની અંદર ભારે થઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યો છે કે, હવામાન વિભાગ દ્વારા સાઉથ ગુજરાતના સુરત અને નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે, સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથમાં તેમજ જૂનાગઢની અંદર ભારે વરસાદની સંભાવનાઓ સેવાય રહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદની મોટી આગાહી આપવામાં આવી છે .

આવનારા 24 કલાક પછી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે વરસાદનું જોર ઘટવા લાગશે, તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ રહેવત વરસાદ પડવાની શક્યતાઓ સિવાય રહી છે, દરિયાકાંઠાના ભાગોમાં માછીમારો ને દરિયો ન ખેડવા માટે ની પણ સૂચના આપી દેવામાં આવી છે. તેમાં અરબી સમુદ્રમાં હોલમાર્ક પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે,

તેમજ અરવલ્લી અને બનાસકાંઠા તેમજ સાબરકાંઠાની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે. તેને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા ભાગોમાં લો પ્રેશર ની અસર જોવા મળશે, સાથે સાથે ગાંધીનગર અને અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે, વાત કરવામાં આવે તો, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે,

તેમજ અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યનો 50% વરસાદ પડી ચૂક્યો છે. અને આવનારા સમયમાં ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. સાથે સાથે 24 કલાક દરમિયાન વરસાદનું જોર ધીમે ધીમે ઘટવા લાગશે. સાથે 24 કલાક બાદ ધીમે ધીમે વરસાદનું જોર ફરી એક વખત વધશે, દક્ષિણ ગુજરાતના વલસાડની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો છે,

તેમજ વલસાડમાં 63 ઇંચ નવસારીમાં 47 ઇંચ તેમજ નર્મદાની અંદર 39 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાથે સૌરાષ્ટ્રની અંદર 14 ઇંચ પડ્યો છે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં વરસાદની સ્થિતિ હજુ પણ યથાવત છે. સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ 7.78 ઇંચ સાથે વરસાદ સારો એવો પડી ચૂક્યો છે. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 19 તાલુકા તો એવા છે કે,

જ્યાં બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તેમજ ઘણા 90 તાલુકા ની અંદર પાંચ થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ પડી રહ્યો છે. તેમજ 79 તાલુકા ની અંદર 10 થી 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, તેમાં 54 તાલુકા ની અંદર 20 થી લઈને 40 ઇંચ તેમજ 10 તાલુકાની અંદર 40 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો છે.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *