આ જિલ્લામાં ગાંડીતૂર બનેલી નદીમાં જુવાનિયાઓએ ખતરનાક જોખમી સ્ટંટ કર્યા, વિડીયો જોઇને તમારો શ્વાસ અધ્ધર થઈ જશે..

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા દિવસોથી ઘણા વિસ્તારોની અંદર ભારે મહેર જોવા મળે છે, તેને કારણે ગીર સોમનાથના ઘણા જિલ્લાઓમાં અને ગિરનારના જંગલ વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ પડી રહ્યો છે તેને કારણે ધોધમાર વરસાદને લઈને જંગલ વિસ્તારમાંથી નીકળી રહેલી સરસ્વતી નદી ની અંદર પણ ભાડે ઘોડાપૂર આવ્યું છે.
આ નદી ની અંદર જોરદાર ભોળાપુર આવ્યું છે તેને કારણે, સરસ્વતી નદી ની અંદર કેટલાક યુવકો જોખમી સ્ટંટ કરતાં પણ કેમેરાની અંદર કેદ થયા હતા. તાલાલા નજીક આવેલા જાંબુર ગામના સીમાડા થી પસાર થઈ રહેલા સરસ્વતી નદીના વહેતા પાણીની અંદર યુવકો જોખમી સ્ટંટ કરતાં જોવા મળ્યા હતા. તેમાં તંત્ર દ્વારા આપેલી સૂચનાને અવગણીને આ યુવકો દ્વારા સરસરી નદીના પાણીના પ્રવાહની અંદર જોખમી છલાંગ લગાવી રહ્યા છે
આ મસ્તી મૃત્યુને બોલાવશે…! ગાંડીતુર બનેલી સરસ્વતી નદીના ધસમસતાં પ્રવાહમાં યુવાનોના જોખમી સ્ટંટ – વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે… pic.twitter.com/gYzhcsmsLR
— GUJJU ROCKZ (@gujju_rockz) July 15, 2022
હાલમાં જ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ થયેલા વીડિયોની અંદર, આપણે સૌ કોઈ લોકો જગ્યાએ છીએ કે, કેટલાક લોકો પાણીના પ્રવાહની અંદર જોખમી છલાંગ લગાવી રહ્યા છે. વીડિયો જોઈને ભલભલા લોકોના શ્વાસ પણ અધ્ધર થઈ રહ્યા છે. માહિતી મળી રહી છે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે અને અતિ ભારે વરસાદ લઈને મોટી આગાહી પણ કરવામાં આવી છે
જેને લઈને નદી નાળા ના આસપાસના વિસ્તારમાં જવાની પણ અપીલ કરવામાં આવી હતી. આમ છતાં ઘણા લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યા. અને નદીના પાટ વાળા વિસ્તારની અંદર જઈને જોખમી અવર-જવર કરતા જોવા મળે છે. જંબુરીના પાડા ઉપર બેઠેલા પુલ ઉપરથી સરસ્વતી નદીનું પાણી ખૂબ જ જોરદાર રીતે જઈ રહ્યું છે. નદી ગાડી દૂર બની છે ત્યારે નદીના જોરદાર પ્રવાહની અંદર અનેક યુવકો જોખમી રીતે સ્ટંટ કરતા નજર પડી રહ્યા છે
નદીના કિનારાના ભાગે ઉભેલા લોકોએ જોખમી સ્ટંટના લાઈવ દ્રશ્યો પોતાના કેમેરાની અંદર કેદ કરી નાખ્યા હતા તેમજ વાયરલ થયેલા વિડિયો ની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે, કેટલાક અણ સમજુ યુવકો નદીના ધસમસ્તા પ્રવાહની વચ્ચે છલાંગ લગાવી રહ્યા છે. વાયરલ થયેલા વિડીયો ની અંદર નીચે. લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે
સરસ્વતી નદીના ગાડીતૂર બનતા માધુપુર જાંબુર ગામની અંદર જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ રહી હતી. જેને લઈને તાલાલા આકોલ વાડી જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો અને વેરાવળ તાલુકાની અંદર આવેલા ઉમબા ગામ આવેલા સોમનાથ મહાદેવ મંદિર પાસેથી નીકળતા દેવકા નદી ની અંદર પણ ખૂબ જ વધારે ભોળાપુર આવ્યું હતું. તમે આ માધ્યમ દ્વારા સૌ કોઈ લોકોને જણાવવા જઈ રહ્યા છીએ કે લોકોએ જોખમી સ્ટંટ ઓછા કરવા જોઈએ કારણકે, આ પ્રકારના સ્ટંટ કરવાથી ઘણી વખત જીવ પણ ચોખામાં મુકાઈ જતો હોય છે.