52 વર્ષના ડોક્ટરે સાથે કામ કરતી મહિલા ડોક્ટર પર વારંવાર દુષ્કર્મ આચરતો અને એવી હરકતો કરતો કે જાણીને તમે પણ હચમચી જશો..!

52 વર્ષના ડોક્ટરે સાથે કામ કરતી મહિલા ડોક્ટર પર વારંવાર દુષ્કર્મ આચરતો અને એવી હરકતો કરતો કે જાણીને તમે પણ હચમચી જશો..!

કોરોનામાં અઘરા સમયમાં ડોક્ટરો દરેક દર્દીઓની વાહરે આવીને ઊભા હતા. દરેક લોકો માટે ડોક્ટર જ ભગવાન બની ગયા હતા. કારણ કે દેશના તમામ લોકોનો જીવ ડોક્ટરોના હાથમાં હતો. તેઓએ ખૂબ જ સારી સેવા બજાવી અને કોરોનાની અઘરી પરિસ્થિતિમાંથી સૌ કોઈ લોકોને બહાર કાઢી નાખ્યા છે. હકીકતમાં તેઓની આ સેવાને સલામ છે..

પરંતુ ડોક્ટરની છબીને હલકી કરે તેવો એક બનાવ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાંથી સામે આવી ચૂક્યો છે. ખેડામાં ડોક્ટર અજય વાળા સરકારી નોકરી બજાવી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકેની ફરજ બજાવતા બજાવતા તેઓ એવી હરકતો કરી બેઠા છે કે, જેને કારણે તેમની સામે ડાકોર પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે.

આ ફરિયાદમાં એક મહિલા ડોક્ટરે પોતાની ઉપર થયેલી તમામ આપવીતીઓ જણાવી છે. તેણે ફરિયાદમાં નોંધાવ્યું છે કે, ડોક્ટર અજય વાળા તેને લગ્નની લાલચ આપીને તેમજ સરકારી ડોક્ટર તરીકેની પડવી અપાવાની લાલચ આપીને વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજરવા લાગ્યા હતા. રોજ રોજ જુદી-જુદી લાલચ આપ્યા બાદ તે પોતાની ઓફિસમાં મને બોલાવતો હતો..

અને ત્યાં શારીરિક અડપલા અને .દુ.ષ્ક.ર્મ. ગુજારતો હતો. એક વખત તેણે આણંદ ખાતે આવેલા તેના બંગલામાં પણ બોલાવી હતી. અને ત્યાં પણ વારંવાર .દુ.ષ્ક.ર્મ.માં આચર્યુ હતું. આ મહિલા ડોક્ટરના લગ્ન પણ થઈ ચૂક્યા છે. છતાં પણ 52 વર્ષનો ડોક્ટર અજય વાળા તેના પર વારંવાર જબરજસ્તી .દુ.ષ્ક.ર્મ. આચરતો હતો.

આ સાથે સાથે તે મહિલા ડોક્ટર કે જેની ઉંમર 26 વર્ષની છે. તેને પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લેવાની ધમકીઓ આપતો હતો. અને પોતાની સાથે જ મોજ મજાથી જિંદગી જીવે તેવું જણાવતો હતો. ડોક્ટરની આ કામગીરીઓને લીધે આ મહિલા ડોક્ટરના લગ્ન જીવનમાં પણ ભંગાણ થઈ ગયું હતું..

જેને લઈને આ મહિલાના ડોક્ટરે ફરિયાદ દાખલ કરાવતા ડાકોર પોલીસને જણાવ્યું છે કે, તેઓ તાત્કાલિક આ ડોક્ટરને પકડી પાડે અને તેની સામે જરૂરી તપાસ હાથ ધરી ગુનો દાખલ કરે. હાલ પોલીસ આ તમામ બાબતોને લઈને ગુનો દાખલ કર્યો છે. અને જરૂરી તાજવીજ હાથ ધરી છે. આ ડોક્ટર સામે .દુ.ષ્ક.ર્મ. કરવાની ફરિયાદ નોંધાતા જ સરકારી હોસ્પિટલમાં નોકરી કરનાર અન્ય લોકો ખૂબ જ હચમચી ગયા છે..

અને વિચારમાં મુકાઈ ગયા છે કે, ડોક્ટર વાળા છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તેમની આ કાળી કરતૂતોને આ મહિલા ડોક્ટરે ખુલ્લી પાડી દીધી છે. આ અગાઉ પણ એક ડોક્ટરની કાળી કરતુતો સામે આવી હતી. જેમાં નર્સને પ્રેક્ટિસ આપવાના બહાને ડોક્ટર નર્સ ઉપર હાજરમાં લાગ્યો હતો..

પોતે પણ પરણીત અને નર્સ પણ પરણીત હોવા છતાં પણ તે તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. કરતો હતો અને જુદી જુદી લાલચ આપીને તેને ફોસલાવ્યા બાદ તેની સાથે રંગીન પળો પણ વિતાવતો હતો. ત્યારબાદ આ ડોક્ટરની પોલ જનતા સામે આવતા જ ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *