ડીપનેક નાઈટ ડ્રેસ પહેરીને મૌની રોયે તહલકો મચાવ્યો, એક્ટ્રેસનો સિઝલિંગ અવતાર જોઈને યૂઝર્સ ચોંકી ગયા

નાગિન ફેમ મૌની રોય ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની હોટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે.
મૌનીએ બ્લેક કલરનો ડીપનેક નાઈટ ડ્રેસ પહેર્યો છે. હળવા મેકઅપ સાથે મૌનીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સેક્સી પોઝ આપી રહી છે. અભિનેત્રીનો આ અદભૂત અવતાર જોઈને યુઝર્સ નશામાં ગરકાવ થઈ જશે.
ફેન્સ કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ડ્રોપ કરી રહ્યા છે.મૌની રોયે તેના તાજેતરના બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.જેમાં તેણે હોટ અંદાજમાં પોઝ આપ્યા છે.
મૌની રોયની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે.આ ફોટોને અત્યાર સુધીમાં 315000થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.તેના પર હજારો કોમેન્ટ્સ આવી છે.તસવીરોમાં મૌની રોયે બ્લેક સ્કિન ટાઈટ ડ્રેસ પહેર્યો છે.
તે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપી રહી છે.આ સિવાય ફોટોમાં તેના વાળ ખુલ્લા છે અને તેણે લિપસ્ટિક પહેરી છે.મૌની રોયે ફોટોમાં મેકઅપ કર્યો છે.
ફોટામાં મૌની રોયની સ્ટાઈલ જોવા જેવી છે.આગળના ફોટામાં મૌની રોય કેમેરા તરફ જોઈ રહી છે.તેણે સાઈડ એંગલથી પોઝ આપ્યા છે.