મલાઈકાએ કીધું અરબાઝ રોજ રાતે દારૂ પીને…મારતો…અને…આવું ગંદુ…

મલાઈકાએ કીધું અરબાઝ રોજ રાતે દારૂ પીને…મારતો…અને…આવું ગંદુ…

અરબાઝ ખાન અને મલાઈકા અરોરા જેઓ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી આરાધ્ય કપલ માનવામાં આવે છે, બંને તેમના છૂટાછેડાના સમાચાર પછી ખૂબ જ વિવાદમાં આવ્યા હતા. વિવાદોમાં હોવા છતાં બંનેએ તેમના સંબંધોને મહત્વ આપ્યું હતું અને એકબીજા પર દોષારોપણ કરવાને બદલે, તેઓએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

મલાઈકાએ મોટો ખુલાસો કર્યો છે
ફેન્સ હંમેશા અરબાઝ અને મલાઈકાના છૂટાછેડા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરે છે. જો કે અત્યાર સુધી બંનેએ તેમના છૂટાછેડાનું સાચું કારણ મીડિયાને જણાવ્યું નથી. હવે મલાઈકાએ પોતાના છૂટાછેડાનું કારણ જણાવતા મીડિયા સામે મોટો ખુલાસો કર્યો છે.

અરબાઝની આ આદતોથી મલાઈકા પરેશાન હતી
મલાઈકાએ અરબાઝ વિશે એવી વાત કહી જાણીને બધા દંગ રહી ગયા. મલાઈકાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે અરબાઝની એક આદતથી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. જેના કારણે તેણે અરબાઝને છોડવાનો નિર્ણય લીધો હતો.

દારૂ પીને આવું કામ કરતો હતો
મલાઈકાએ કહ્યું હતું કે અરબાઝને દારૂ પીવાની લત હતી. અરબાઝને દારૂ પીવાની સાથે જુગાર રમવાની લત પણ હતી. જેના કારણે મલાઈકા ખૂબ જ પરેશાન હતી. અરબાઝની દરરોજ દારૂ પીવાની અને જુગાર રમવાની ખરાબ આદતથી કંટાળીને તેણે અરબાઝને છૂટાછેડા આપી દીધા.

તમને જણાવી દઈએ કે અરબાઝ અને મલાઈકા અરોરાએ 1998માં લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર અરહાન ખાન પણ છે. જોકે લગ્નના 19 વર્ષ પછી મલાઈકાએ અરબાઝને છોડીને એકલા રહેવાનો નિર્ણય કર્યો. જોકે પેરેન્ટ્સ તરીકે બંને ઘણી વખત અરહાન સાથે જોવા મળ્યા છે.

અરબાઝ અને મલાઈકા બંને પોતાના કરતા નાના કલાકારોને ડેટ કરી રહ્યા છે
તાજેતરમાં મલાઈકા અને અરબાઝ મુંબઈ એરપોર્ટ પર અરહાનને રિસીવ કરવા માટે સાથે દેખાયા હતા. આ દિવસોમાં મલાઈકા તેના કરતા 12 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરવાને કારણે વારંવાર વિવાદોમાં રહે છે. જ્યારે અરબાઝ પણ આ દિવસોમાં નાની મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *