હોટ હસીના માનુષી છિલ્લરે બોલ્ડનેસની હદ વટાવી, તસવીરો જોઈને ચાહકોએ કહયું…..

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ દિવસોમાં તેની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી માનુષી છિલ્લરે પીળા કલરના ડીપ નેક ઓફ શોલ્ડર આઉટફિટમાં તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
પૃથ્વીરાજ ફિલ્મથી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી માનુષી છિલ્લર પોતાની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે.સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થતાં જ માનુષી ટ્રોલ થઈ ગઈ, કોઈએ તેના ડ્રેસને બુરખો તો કોઈએ તેના ડ્રેસને સાવરણીનો ડ્રેસ કહ્યો.
અભિનેત્રી માનુષી છિલ્લરની આ તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે. તેની તસ્વીર જોઈને ચાહકો તેના પર ગુસ્સે થઈ રહ્યા છે.માનુષી છિલ્લર તેના ચાહકો માટે અવનવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.માનુષી છિલ્લરની બોલ્ડનેસ અને સુંદરતા જોઈને તેના ફેન્સ લાઈક્સ અને ફાયર ઈમોજીનો વરસાદ કરી રહ્યા છે.
અભિનેત્રી માનુષી છિલ્લરના ઇન્સ્ટાગ્રામ પર 6.4 મિલિયન ફોલોઅર્સ છે.આ સુંદર અભિનેત્રી તેના ચાહકોને જરા પણ નિરાશ કરતી નથી. તેના માટે તે દરરોજ સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા અને ફની પોસ્ટ્સ, સ્ટોરીઝ શેર કરતી રહે છે.
માનુષીની પહેલી ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન ન કરી શકી, પરંતુ લોકોએ તેની સુંદરતાને ખૂબ પસંદ કરી.ટૂંક સમયમાં જ માનુષીની બીજી ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.