આ અભિનેત્રીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, સેક્સી બોડી ફિગર જોઈને તમે…

અભિનેત્રી એલેસાન્ડ્રા એમ્બ્રોસિયો હોલીવુડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે. તે અવારનવાર તેના બોલ્ડ લુકથી ચાહકોને ક્લીન બોલ્ડ બનાવે છે અને તાજેતરમાં તેણે ફરી એકવાર આવું જ કર્યું. શુક્રવારે બપોરે અભિનેત્રી એસ્પ્રેસો બ્રાન્ડ નેસ્પ્રેસો માટે ફોટોશૂટ દરમિયાન બ્રાઝિલના એક બીચ પર જોવા મળી હતી, જ્યાં તેનો હોટ લુક જોવા મળ્યો હતો. ત્યાંથી એલેસાન્ડ્રાની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
લુક વિશે વાત કરીએ તો આ દરમિયાન 40 વર્ષની એલેસાન્ડ્રા સફેદ બિકીનીમાં તેના ટોન બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
તેણે આ લુકને ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે કમ્પ્લીટ કર્યો હતો અને તે કેમેરાની સામે નીડરતાથી પોઝ આપતી જોવા મળી હતી.
તેની આ તસવીરો જોઈને ફેન્સ ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે પોતાના કામ સિવાય એલેસાન્ડ્રા એમ્બ્રોસિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વખત પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ફેન્સનું ધ્યાન ખેંચે છે.