આ અભિનેત્રીઓએ કેમેરા સામે તમામ હદો વટાવી, કોઈએ બ્રા કાઢી તો કોઈએ શરીરને પાંદડાથી ઢાંકયુ…

પોતાને લાઈમલાઈટમાં રાખવા માટે ઘણી હિરોઈનોએ સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસવીરો શેર કરી છે જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. કેટલાકે બ્રેલેસ થઈને શરીરને માત્ર કોટથી ઢાંક્યું, જ્યારે કેટલાકે કેળાના પાંદડાથી શરીર ઢાંક્યું અને ફોટોશૂટ કરાવ્યું. જુઓ આ હિરોઈનોનો આ બોલ્ડ લુક.
આ લિસ્ટમાં સૌથી પહેલા વાત કરીએ એશા ગુપ્તાની. પલંગ પર સફેદ શર્ટ પહેરેલી એશા ગુપ્તાએ એક એવો ફોટો શેર કર્યો જેણે ઈન્ટરનેટનો પારો ઉંચો કરી દીધો. ખાસ વાત એ છે કે અભિનેત્રીએ આ ફોટો બેરલેસમાં લીધો છે.
હવે વાત કરીએ કિયારા અડવાણીની. કિયારા અડવાણીએ ઘણા વર્ષો પહેલા પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રત્નાની દ્વારા ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ માટે કિયારાએ પોતાના શરીરને કેળાના પાનથી ઢાંકીને તસવીર માટે પોઝ આપ્યો હતો.
પ્રિયંકા ચોપરાએ પણ કેમેરા સામે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જુઓ અભિનેત્રીનો આ ફોટો જેમાં તેણે પિંક કલરનો કોટ પહેર્યો છે. તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પ્રિયંકાએ બ્રા નથી પહેરી.
હવે જુઓ સોનમ કપૂરના બેરલેસ ફોટોશૂટની આ તસવીર. આમાં અભિનેત્રી પોતાના શરીરને કોટથી ઢાંકી રહી છે.
મલાઈકા અરોરાનો આ બોલ્ડ લુક જોઈને તમે તેના લુકના દિવાના થઈ જશો. મલાઈકાએ બ્રેલેસ બો સાથે એવો રિવીલિંગ ગાઉન પહેર્યો હતો કે તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી.