OTT પર આ 5 સૌથી બોલ્ડ વેબ સિરીઝ, પરિવાર સાથે ભૂલ થી પણ જોશો નહીં…

OTT પર ફિલ્મો કરતાં બોલ્ડ કન્ટેન્ટ વધુ આપવામાં આવી રહ્યું છે. ઘણી વેબ સિરીઝ એટલી બોલ્ડ હોય છે કે તમે તેને અન્ય લોકો સાથે જોઈને શરમ અનુભવો. અમે તમને આવી જ 5 બોલ્ડ વેબ સિરીઝ વિશે જણાવીએ છીએ જેમાં બોલ્ડ સીન આપવામાં આવ્યા છે.
‘ચરિત્રહીન‘ માં બોલ્ડનેસ નો વઘાર
આ લિસ્ટમાં જે વેબ સિરીઝ પહેલા આવે છે તેનું નામ છે ‘ચરિત્રહીન 3’. આ વેબ સિરીઝમાં એટલા બોલ્ડ સીન્સ છે કે દર્શકોને પણ પરસેવો છૂટી જશે. તમે તેને MX પ્લેયર પર જોઈ શકો છો.
‘લવલી કોઈ થી ઓછી નથી
વર્ષ 2021 માં આવેલ ‘લવલી મસાજ પાર્લર’ પણ બોલ્ડ કન્ટેન્ટ ની બાબતમાં બીજા નંબરે નથી. આમાં પણ ઘણા બોલ્ડ સીન્સ ઉમેરવામાં આવ્યા છે.
‘બોમ્બે બેગમ‘ હાઈ પ્રોફાઈલ ધરાવે છે
આ યાદી માં ત્રીજા નંબર પર છે ‘બોમ્બે બેગમ’ વેબ સિરીઝ. આ વેબ સિરીઝ માં હાઈપ્રોફાઈલ લેડીઝ બતાવવા માં આવી છે. જેમાં ઘણા એવા દ્રશ્યો છે, જેને જોઈને તમે પરિવાર ની સામે શરમાઈ જશો.
આણે તોડી તમામ મર્યાદા
તેનું નામ ‘વર્જિન ભાસ્કર’ છે. આ એક અપરિણીત છોકરા ની વાર્તા છે.
કંગના શર્મા બોલ્ડ થઈ ગઈ
‘મોના હોમ ડિલિવરી’ માં કંગના શર્મા લીડ રોલમાં છે. આ સિરીઝમાં એક્ટ્રેસના બોલ્ડ એક્ટ્સ ને દર્શકો ને ખૂબ જ પસંદ આવ્યા હતા. આમાં ઘણા બોલ્ડ સીન્સ પણ છે.