આ 5 અભિનેત્રીઓ બોલ્ડ સીન્સ આપીને વધુ હિટ બની, એવા-એવા સીન આપ્યા ‘લોકોનો પરસેવો છૂટી ગયો!…

આ 5 અભિનેત્રીઓ બોલ્ડ સીન્સ આપીને વધુ હિટ બની, એવા-એવા સીન આપ્યા ‘લોકોનો પરસેવો છૂટી ગયો!…

ઓટીટી પર આ પ્રકારની સામગ્રી એવી રીતે સર્વ કરવામાં આવી છે કે ઘણી વખત જોનારને પણ શરમ આવી જાય છે. પરંતુ ખાસ વાત એ છે કે ઓટીટી પર આ બોલ્ડ સીન્સ આપનારી અભિનેત્રીઓ એક્ટિંગ કરતા વધુ આ સીન્સના કારણે ચર્ચામાં આવી હતી. જાણીએ આવી 5 હિરોઈન વિશે જેઓ એક્ટિંગ કરતાં વધુ હોટ સીન્સને કારણે ચર્ચામાં રહી.

કવિતા ભાભી
વેબ સિરીઝ કવિતા ભાભીમાં કવિતા ભાભીની ભૂમિકા કવિતા રાધેશ્યામે ભજવી હતી. આ વેબ સિરીઝમાં કવિતાએ એટલા બોલ્ડ સીન્સ આપ્યા હતા કે અભિનેત્રી રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી.

ફ્લોરા સૈની
પ્રખ્યાત વેબ સિરીઝ ગંદી બાતમાં ફ્લોરા સૈનીએ એવા સીન્સ આપ્યા કે જોનારાઓને પણ પરસેવો છૂટી ગ

સયાની ગુપ્તા
બોલ્ડ સીન્સ આપવાના મામલે સયાની ગુપ્તા પણ પાછળ નથી. સયાનીએ ફોર મોર શોટ્સ પ્લીઝમાં બોલ્ડ સીન્સ આપ્યા છે.

નયના ગાંગુલી
નયના ગાંગુલીએ ચરિત્રહીન વેબ સિરીઝમાં ઘણા બેડ સીન પણ આપ્યા હતા. આ દ્રશ્યો એટલા બોલ્ડ હતા કે તમે પરિવાર સાથે બેસીને આ વેબ સિરીઝ જોઈ શકતા નથી.

અન્વેષી જૈન
ગંદી બાત વેબ સિરીઝમાં ફ્લોરા સૈની ઉપરાંત અન્વેષી જૈને પણ બોલ્ડ સીન્સ આપવામાં કોઈ કસર છોડી નથી.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *