લાઈવ પર્ફોમન્સ દરિમિયાન આ સિંગરનું આખું ટોપ નીચે ઉતરી ગયું, પબ્લિક સામે બની Oops Moment નો શિકાર…પબ્લિકે મજા લઈને જોયું…

બ્રિટિશ સિંગર ચાર્લી XCX ની oops moment બધા સામે કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ. સિંગરે પોતે જ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તેનો ડ્રેસ અચાનક ઉતરી જાય છે. વાસ્તવમાં, ચાર્લી બુધવારે ઓસ્ટ્રેલિયન રેકોર્ડિંગ ઇન્ડસ્ટ્રી એસોસિએશન મ્યુઝિક એવોર્ડ્સમાં એવોર્ડ રજૂ કરી રહી હતી ત્યારે અચાનક આ કિસ્સો થયો હતો. ચાર્લી તરત જ પોતાનો ડ્રેસ સંભાળતા પોતાની જાત પર હસી પડી.
તે એક વર્ચ્યુઅલ એવોર્ડ સમારોહ હતો જેમાં ચાર્લી ધ કિડ લારોઈ અને જસ્ટિન બીબર બેસ્ટ પોપ રીલીઝ એવોર્ડ આપી રહી હતી. આ એવોર્ડ ફંક્શનનું આયોજન વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. ફંક્શન માટે ચાર્લીએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો જેનો પટ્ટો અચાનક ખભા પરથી સરકી ગયો હતો. આવી સ્થિતિમાં ચાર્લીનો આગળનો ભાગ પણ કેમેરામાં રેકોર્ડ થયો હતો. તેણે પોતાનો ડ્રેસ કોઈક રીતે સંભાળ્યો અને હસી પડી અને આ ઉપ્સ મોમેન્ટ ની ક્ષણને રમુજી બનાવી દીધી.
ચાર્લીએ આ વીડિયો શેર કરીને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે. પરંતુ તેના મિત્રો અને ચાહકો વિજેતાઓ પર નહીં પરંતુ ચાર્લીના ઉપ્સ મોમેન્ટની ક્ષણનો આનંદ માણી રહ્યા છે. એક યુઝરે લખ્યું ‘હું માત્ર વિચારી રહ્યો હતો કે ચાર્લી ભાગ્યે જ સંપૂર્ણ કપડાંમાં જોવા મળે છે’ બીજાએ લખ્યું ‘વિજેતાના નામની જાહેરાત કરવા માટે ઉત્સાહિત LOL.’ અન્ય એક યુઝરે લખ્યું ‘ગરીબ ચાર્લી.’ ચાર્લીના ઇન્સ્ટાના કોમેન્ટ સેક્શનમાં ઘણી કોમેન્ટ કરવામાં આવી હતી.
ચાર્લી આ પહેલા પણ ઉપ્સનો શિકાર બની ચુકી છે
ચાર્લી સાથે આવી ઘટના પહેલીવાર નથી બની. 2018માં એરિઝોનામાં આયોજિત ટેલર સ્વિફ્ટ રેપ્યુટેશન ટૂરમાં પર્ફોર્મન્સ દરમિયાન ચાર્લી સાથે બીજી આવી જ ક્ષણ બની હતી. તે સમયે પણ ચાર્લીએ હસીને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે મેં બચાવી લીધું છે દેખાતું પરંતુ જો મેં કોઈને આશ્ચર્યચકિત કર્યા હોય તો મને માફ કરો, મારો આવો કોઈ અર્થ નહોતો.’