આ મોડલને કેમેરા સામે સબંધ બનાવા માટે 6 કરોડની ઓફર મળી, જુઓ મોડલની બોલ્ડ તસવીરો…

કેનેડિયન 24 વર્ષની મોડલ એલિસ ઇરવિંગ તેની હોટનેસ માટે જાણીતી છે.તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઘણી બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે.
એલિસ દર મહિને લાખો રૂપિયા કમાય છે. તે છેલ્લા ઘણા સમયથી મોડલિંગ કરી રહી છે.ઇન્સ્ટા પર તેના 5 લાખ ફોલોઅર્સ છે. ચાહકોને તેની તસવીરો ખૂબ જ પસંદ આવે છે. એલિસે આ વિશે કહ્યું કે તે 365 દિવસ કામ કરે છે અને પોતાની મહેનતની કમાણી કરે છે.
6 કરોડ રૂપિયાની ઑફર મળ્યા બાદ એલિસે વિચાર્યું કે જો મને અત્યારે પૈસા મળશે તો પણ ભવિષ્યમાં મને કામ નહીં મળે. તેને કામ શોધવામાં મુશ્કેલી પડી શકે છે. આ ડરના કારણે તેણે આટલી મોટી ઓફર ઠુકરાવી દીધી.