તારક મહેતાની અભિનેત્રી ડાંસ કરતા-કરતા Oops Momentનો શિકાર બની, એવું-એવું દેખાયું, કોણ છે સોનુ..માધવી…અંજલિ??

ટીવીનો સૌથી પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના દરેક કલાકાર પોતાની જબરદસ્ત એક્ટિંગ માટે જાણીતા છે. સાથે જ આ શોએ ટીઆરપી લિસ્ટમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. બાય ધ વે શોમાં દરેક કલાકાર પોતાની એક્ટિંગ માટે ફેમસ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રને દર્શકો તરફથી પ્રેમ મળ્યો છે. તારક મહેતા ફેમ એક્ટ્રેસ આરાધના શર્મા પણ આ શોમાં આવ્યા બાદ દર્શકોની પહેલી પસંદ બની ગઈ છે. આરાધના સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટીવ છે અને અવારનવાર તેના ફોટા અને વીડિયો વાઈરલ થતા રહે છે. જો કે આ વખતે આરાધનાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતી જોવા મળી રહી છે.
આરાધના શર્માએ ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ખુબ જ ઝડપી ડાંસ કરતી જોવા મળી રહી છે. તેણે આર્મી પ્રિન્ટનું જોગર અને શોર્ટ ટોપ પહેર્યું છે. જો કે એક્ટ્રેસે પહેરેલા કપડામાં કંઇક ગડબડ જોવા મળી. તેના ડાંસ દરમિયાન તેના ટોપ નીચેની બ્રા સ્પષ્ટ જોવા મળી રહી હતી.
જો કે આરાધના તેની બોલ્ડનેસ માટે ફેમસ છે અને તે પોતાના કામ પર ધ્યાન આપે કરે છે. કદાચ તેથી જ તેઓ આ ટોપની ગરબડથી પરેશાન નથી. પરંતુ વીડિયો જોનારાઓએ આ બાબત ધ્યાનમાં લીધી અને કોમેન્ટમાં તેને આ ભૂલ બદલ ટોકી હતી
જ્યારથી ‘Splitsvilla 12’ની ભૂતપૂર્વ સ્પર્ધક આરાધના શર્મા ‘TMKOC’માં જોડાઈ છે ત્યારથી તેને અન્ય કલાકારો જેટલો જ પ્રેમ અને ખ્યાતિ મળી છે. દીપ્તિ નામની ડિટેક્ટીવની ભૂમિકા ભજવનાર આરાધના શર્માએ ટૂંકા ગાળામાં જ ઘણી લોકપ્રિયતા મેળવી છે.