આ દેશમાં ‘સેક્સ આઇલેન્ડ’ ખુલ્યો, જોવો ત્યાંનો સેક્સી નજારો…

આ દેશમાં ‘સેક્સ આઇલેન્ડ’ ખુલ્યો, જોવો ત્યાંનો સેક્સી નજારો…

અમેરિકાના લાસ વેગાસમાં એક એવી જગ્યા આવેલી છે, જેને પ્રવાસીઓ માટે ફરીથી ખોલવામાં આવી છે. આ જગ્યાની ખાસ વાત એ છે કે, તેને ‘સેક્સ આઇલેન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. જો કે આ આઈલેન્ડ કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે બંધ થઈ ગયો હતો, પરંતુ હવે ફરી એકવાર તે ચર્ચામાં આવ્યો છે. આ જગ્યા ભૂતકાળમાં અનેક વિવાદોને કારણે ચર્ચામાં રહી છે.

અમેરિકાના લાસ વેગાસમાં સ્થિત ‘સેક્સ આઇલેન્ડ’ તરીકે ઓળખાતો એક રિસોર્ટ ફરી ખોલવામાં આવ્યો છે. એક ઓનલાઈન રિપોર્ટ અનુસાર, આ રિસોર્ટે જાહેરાત દ્વારા તેની શરૂઆતની ઘોષણા કરી છે. જાહેરાતમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ક્યારે અને કોના માટે ખોલવામાં આવી રહ્યું છે. આ સાથે તેની કિંમત શું હશે તે પણ જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટમાં જાહેરાતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, આ વખતે આ જગ્યા 5 મેથી 8 મે સુધી ખુલ્લી રહેશે અને આ દરમિયાન કુલ 50 મહેમાનોને 50 ટિકિટ આપવામાં આવશે. અહીં કિંમત વિશે જણાવવામાં આવ્યું છે કે, દરેક ટિકિટની કિંમત 4500 ડોલર એટલે કે લગભગ 3.5 લાખ રૂપિયા હશે. તે બિટકોઈનમાં પણ ચૂકવી શકાય છે. નોંધણી પછી, રિસોર્ટ પોતે જ લોકોને સીધા ખાનગી સ્થળે લઈ જશે.

વાસ્તવમાં, આ રિસોર્ટ અભદ્ર કિસ્સા માટે પ્રખ્યાત છે અને તેથી જ તે ઘણી વખત વિવાદમાં આવ્યું છે. અહીં લોકોને અનલિમિટેડ સેક્સની સાથે અમર્યાદિત દારૂ અને ગાંજા આપવામાં આવે છે. અહીં આવનારા લોકો ત્રણ રાત અને ચાર દિવસ સુધી સમય વિતાવી શકે છે. અહીં તેની સાથે બે છોકરીઓ રહેશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *