દિગ્ગ્જ ફૂટબોલર રોનાલ્ડોની ગર્લફ્રેન્ડનું મોટું-મોટું ફિગર જોઈને આખી દુનિયા પાગલ બની ગઈ…

દિગ્ગ્જ ફૂટબોલર રોનાલ્ડોની ગર્લફ્રેન્ડનું મોટું-મોટું ફિગર જોઈને આખી દુનિયા પાગલ બની ગઈ…

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેની ભવ્ય જીવનશૈલી માટે જાણીતો છે. રોનાલ્ડો હાલમાં જ તેના પરિવાર સાથે રજાઓ ગાળવા ગયો હતો. હવે ત્યાંથી કેટલીક નવી તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં રોનાલ્ડો અને તેની પત્ની જ્યોર્જીના રોડ્રિગ્ઝ પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળે છે.

રોનાલ્ડોની પત્ની જ્યોર્જીના રોડ્રિગ્ઝ એક મોડલ છે અને તેની તસવીરો, વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં રહે છે. અહીં રજાઓમાં જ્યોર્જીનાની બિકીની તસવીરો પણ સામે આવી છે, જેને જોઈને ફેન્સ તેની સુંદરતાના દીવાના થઈ ગયા છે.

જ્યોર્જિનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે બિકીની પહેરી છે. જ્યોર્જિનાએ યાટની તસવીરો શેર કરી છે, જેમાં રોનાલ્ડો પણ છે. આ તસવીરોને 30 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

રોનાલ્ડોની ફેમિલી હોલિડે સમાચારમાં છે. અહેવાલો અનુસાર, તેણે એક અઠવાડિયા માટે લગભગ 5.5 મિલિયન પાઉન્ડ ખર્ચ્યા છે. રોનાલ્ડોના પરિવાર સિવાય કેટલાક મિત્રો પણ તેની સાથે અહીં હાજર હતા.

જ્યોર્જીના રોડ્રિગ્ઝની ગ્રીન બિકીનીમાં પણ તસવીરો સામે આવી છે. યાટમાંથી સામે આવેલી આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

થોડા દિવસ પહેલા જ રોનાલ્ડોનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તે તેના પરિવાર સાથે રેઈન ડાન્સ કરી રહ્યો હતો. ટિકટોક પર રોનાલ્ડોનું આ ડેબ્યુ હતું, જેનો વીડિયો ખૂબ જ હિટ બન્યો હતો.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે આ હોમ સીઝન ઘણી સારી રહી છે. તેણે આ સિઝનમાં કુલ 24 ગોલ કર્યા છે. આ પછી રોનાલ્ડો તેના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે બહાર ગયો હતો.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *