જાહ્નવી કપૂરના ટાઈટ કપડાંની સામે કેમેરાની નજર પડતાં જ બધું દેખાવા લાગ્યું….

જાહ્નવી કપૂરના ટાઈટ કપડાંની સામે  કેમેરાની નજર પડતાં જ બધું દેખાવા લાગ્યું….

ઘણી વખત અભિનેત્રીઓની એવી તસવીરો કેમેરામાં કેદ થઈ જાય છે, જેના કારણે તેમને ઘણી વખત શરમનો સામનો કરવો પડે છે. આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં જાહ્નવી કપૂર જિમની બહાર જોવા મળી હતી. કારમાં બેસવા માટે અભિનેત્રીએ કાર તરફ વળી કે તરત જ તેની પાછળની બાજુથી Oops Moment કેમેરામાં કેદ થઈ ગઈ.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીર જીમની બહારની છે. તસવીરમાં જાહ્નવી કપૂર જિમમાં ટાઈટ આઉટફિટમાં જોવા મળી હતી. તસવીરમાં અભિનેત્રીએ પિંક કલરનું ટોપ અને બ્લુ ટાઈટ પહેરી છે.

આ વાયરલ તસવીરમાં તમે જોશો કે જાહ્નવી કપૂરે તેના વાળની ​​બે ચોટી બનાવી છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ તસવીરમાં જ્યાં અભિનેત્રી એક તરફ કેમેરા સામે ફેસ કરે છે તો બીજી તસવીરમાં તેનો ચહેરો કાર તરફ છે અને તેની પીઠ કેમેરાની બાજુમાં છે. બીજી તસવીરમાં અભિનેત્રી કારની અંદર બેઠેલી જોવા મળે છે. અભિનેત્રીએ તસવીરમાં એટલા ટાઇટ કપડા પહેર્યા છે કે તેના અંડરગારમેન્ટ્સ ટાઇટ્સમાંથી સ્પષ્ટ દેખાય છે અને આ રીતે જ્હાન્વી કપૂર Oops Momentની શિકાર થઇ છે.

આ પહેલા જ્હાન્વી કપૂરની બિકીની તસવીર ઘણી ચર્ચામાં રહી હતી. આ તસવીરોમાં જ્હાન્વી પૂલમાં ડૂબકી મારતી જોવા મળી હતી. તસવીરોમાં અભિનેત્રીએ પીળા રંગની બિકીની પહેરી હતી. જેમાં એક્ટ્રેસનો લુક જામી રહ્યો હતો. આ પૂલમાં એક્ટ્રેસની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

ટૂંક સમયમાં જ જ્હાન્વી ફિલ્મ ‘ગુડ લક જેરી’માં જોવા મળશે. આ સિવાય તે કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના 2’ને લઈને પણ ઘણા સમયથી ચર્ચામાં છે. આ પછી તે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં પણ જોવા મળશે.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *