એન્જેલિના જોલીનો બોલ્ડ અને હોટ બિકીની ફોટોશુટ તમે જોયા છે?

એન્જેલિના જોલીનો બોલ્ડ અને હોટ બિકીની ફોટોશુટ તમે જોયા છે?

એન્જેલિના જોલીએ પોતાની એક્ટિંગ અને સ્ટાઈલથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે અને તેને હોલીવુડની ટોપ એક્ટ્રેસ માનવામાં આવે છે.

જોલી દરેક ફિલ્મમાં અબજોની કમાણી કરે છે અને આજકાલ તે સિંગલ છે અને તેના બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે. એન્જેલીના જોલીને છ બાળકો છે અને તેણે ત્રણ વખત લગ્ન કર્યા છે.

એન્જેલિના જોલીનું બ્રાડ પિટ સાથે થોડા સમય પહેલા બ્રેકઅપ થયું છે. એન્જેલિના જોલી 44 વર્ષની છે અને તેનો જન્મ 4 જૂન 1975ના રોજ અમેરિકામાં થયો હતો.

હોલીવૂડની એક સમયની ધરખમ સ્ટાર એન્જેલીના જોલી એક લાંબા અવકાશ પછી ધ ઈટર્નલ્સ દ્વારા હોલીવૂડમાં પરત ફરી રહી છે. છેલ્લા ચાર- પાંચ વરસ એ ઝિંદગી સામે રીતસરની ઝઝૂમી છે. અંગત જીવનમાં અને વ્યવસાયિક જીવનમાં .

૨૦૧૫માં એ ગંભીર માંદગીમાં પટકાઈ અને શરીરના અવયવ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કર્યાં. ૨૦૧૬માં એણે પતિ બ્રાડ પીટ સાથે છૂટાછેડા લીધા. બ્રાડ સાથેનો પ્રેમ સંબંધ, લગ્ન તથા અળગા થવું, આ તમામ પ્રકરણો મિડિયાએ સારા એવા ચગાવ્યા વહતા.

જો કે હવે એ તમામ માનસિક-શારીરિક પીડાને પાછળ છોડી હોલીવૂડ પર ત્રાટકવા સજ્જ છે. એન્જેલિનાના આગમનના અણસારે એની ગેરહાજરીમાં હોલીવૂડમાં મશહૂર થયેલી અભિનેત્રીઓના પેટમાં ફાળ પડી છે.

મધમાખી ઉછેરના પ્રોજેક્ટ માટે એક્ટ્રેસને ગોડમધરનું ટાઈટલ આપ્યું મધમાખીઓ સાથેના ફોટોશૂટના અનુભવ વિશે એન્જેલિનાએ કહ્યું, હાલ આપણી આજુબાજુ દુનિયામાં જ્યાં જોઈએ ત્યાં તકલીફો જ છે.

મધમાખી ઉછેર એક વસ્તુ છે જે તકલીફ આપણે મેનેજ કરી શકીએ છીએ. તેઓ મહિલાઓને આ ક્ષેત્રમાં કરિયર બનાવવા અને મધમાખી ઉછેર કરતા શીખવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *