આ બોલિવૂડ પાવર કપલના ઘરે નાનું મેમાન આવાનૂ છે…જેના લગ્નના હજુ 2 મહિના જ થયા છે…

આ બોલિવૂડ પાવર કપલના ઘરે નાનું મેમાન આવાનૂ છે…જેના લગ્નના હજુ 2 મહિના જ થયા છે…

લગ્નના બે મહિના બાદ બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ફેન્સ સાથે પ્રેગ્નન્સીના ગુડ ન્યૂઝ શેર કર્યા છે. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ પોસ્ટ કરીને આવનાર બાળકની જાહેરાત કરી છે. અભિનેત્રીની આ પોસ્ટ થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ છે.

આલિયા ભટ્ટે પોસ્ટ કરી
આલિયા ભટ્ટે એક સુંદર તસવીર સાથે જાહેરાત કરી છે કે તેનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે. આ તસવીરમાં આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે હોસ્પિટલમાં જોવા મળી રહી છે. બંને ડિસ્પ્લેમાં તેમના આવનાર બાળકની ઝલક જોઈ રહ્યા છે. આ દરમિયાન આલિયાના ચહેરા પર ખૂબ જ ક્યૂટ સ્માઈલ જોવા મળી રહી છે.

કેપ્શનમાં લખી ખાસ વાત
આ સાથે આલિયાએ બીજી તસવીરમાં સિંહ-સિંહણ અને તેના બાળકની ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરી છે. આ તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “અમારું બાળક જલ્દી આવી રહ્યું છે.”

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *