યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે એક મહિલા સાથે ચમત્કાર થયો, તમે જાણશો ઓ તમને પણ માતાજીમાં શ્રદ્ધા આવી જશે…

યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે એક મહિલા સાથે ચમત્કાર થયો, તમે જાણશો ઓ તમને પણ માતાજીમાં શ્રદ્ધા આવી જશે…

ભારત ના મંદિર ના રાહશ્યો આજ સુધી વૈજ્ઞાનિક પણ ઉકેલી શક્યા નથી ગુજરાત માં એવા ઘણા મંદિર છે જ્યાં અવારનવાર ચમત્કાર થઈ છે ગુજરાતમાં ઘણા બધા ભગવાનના મંદિરો આવેલા છે. આ બધા મંદિરો પાછળ કંઈકને કઈં રહસ્ય હોય છે, અને તેથી જ ભક્તો દૂર દૂરથી આ મંદિરોમાં દર્શન કરવા માટે આવે છે. અહીંયા દર્શન કરવાથી જ બધા ભક્તોની મનોકામના ભગવાન પુરી કરતા હોય છે.

તેવું જ મંદિર ચામુંડામાતાનું ચોટીલામાં આવેલું છે.આ મંદિરમાં જન્માષ્ટમી ના દિવસે અનોખી ઘટના બની હતી. ચોટીલા મંદિરમાં ચામુંડામાતાના દર્શન કરવા માટે જન્માષ્ટમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા, ત્યારે આ મંદિરમાં ભક્તો મંદિરના પગથિયાં ચડી રહ્યા હતા.

એવો જ એક પરશો કે માતાજી નો ચમત્કાર થોડા સમય પેહલા જોવા મળ્યો હતો એવામાં એક ગર્ભવતી મહિલા પણ ત્યાં હતી અને આ ગર્ભવતી મહિલાએ મંદિરના પગથિયાં ચડતા ચડતા જ એક બાળકીને જન્મ આપ્યો હતો, અને એ પછી તેને હોસ્પિટલમાં લઇ જવાય હતા અને બંને એકદમ સ્વસ્થ છે.

આથી એકસો આઠની ટીમે એવું કહ્યું હતું કે, આ મહિલા ચોટીલા મંદિરના ડુંગર પર ચડી રહ્યા હતા ત્યરે તેમને દીકરીને જન્મ આપ્યો હતો.આથી આજે પણ ચોટીલામાં આવેલા ચામુંડમાતા સાક્ષાત ચમત્કાર આપે છે અને ભક્તોના દુઃખો દૂર કરીને જીવનમાં સુખ અને શાંતિ ભરી દે છે.

mayur mandani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *